all.news510
ભારત: સમાચાર · 21 નવેમ્બર, 2026
- બાંગ્લાદેશમાં મંત્રીના ઘર ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકાયો
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભભૂકી ઉઠી છે. સિલ્હટમાં વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો. કબીરે શેખ હસીનાની આવામી લીગને જવાબદાર ઠેરવી, જે આ…
- પેરૂના એન્ડીઝ વિસ્તારમાં 6.8 અંકનો ધરતીકંપ પાટનગર લીમામાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં
પેરુમાં શુક્રવારે ૬.૮ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે રાજધાની લીમા સહિત અનેક વિસ્તારો ધ્રુજી ઉઠ્યા હતા. ભૂકંપ સમયે સંસદનું સત્ર ચાલુ હતું, ત્યા…
- VIDEO: દારૂ પર ગીત મુદ્દે અમદાવાદના કોન્સર્ટમાં દિલજીત ભડક્યો, વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજે કોન્સર્ટ દરમિયાન તેના વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે 'કોલ્ડપ્લે' બેન્ડનું ઉદાહરણ આપીને…
- કચ્છ: ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ટ્રેલર-કાર વચ્ચે ભયાનક ટક્કર, 5 લોકોના મોતની આશંકા
ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ગત શનિવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર અને કાર વચ્ચેની ભયાનક ટક્કરમાં કારમાં સવાર 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મ…
- ભારે કરી! પત્નીને ગંગા સ્નાન કરાવવા લઈ ગયો પતિ, અચાનક પ્રેમિકા રસ્તામાં મળી જતાં ધબધબાટી બોલી
આ મામલો બાઢ વિસ્તારના ઉમાનાથનો હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકો અનુસાર, પતિ પોતાની પત્નીને ગંગા સ્નાન કરાવા માટે ઉમાનાથ પહોંચ્યા હતા. આ દરમ્યાન ત્યાં તેને પ્રેમિકા મળી ગઈ.
- કેરળનાં આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયી ગુજરાત પ્રવાસે! CM ભુપેન્દ્ર પટેલે કરી મુલાકાત, કચ્છ સાથે છે ખાસ કનેક્શન
માતા અમૃતાનંદમયી અમ્મા અમદાવાદની સોલા ભાગવત વિદ્યાપીઠ પધાર્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નેતાઓની ઉપસ્થિતિમાં સત્સંગ તથા વિધવા સહાય યોજનાનો પ્રારંભ.- Kerala-based spiritual guruMata Amritanandamayi visits Gujarat CM Bhupendra Patel special connection with Kutch
- યુરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલું અસરકારક છે લસણ? જાણો શું કહે છે ડોક્ટર
વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે લોકો ઘણા પ્રકારની દવાઓનું સેવન કરે છે. વળી કેટલાક લોકો લસણને પણ તેને કંટ્રોલ કરવામાં અસરકારક માને છે. પરંતુ સવાલ એ છે કે શું સાચે જ લસણ યુરિક એસિડને કંટ્રોલ કરે છે. ચાલો જાણીએ.
- ભારતના અર્થતંત્રની ટ્રમ્પે ભરપૂર પ્રશંસા કરી કહ્યું : ભારત તરફ જુઓ
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા ફેડરલ રીઝર્વની કડક ટીકા કરી છે. તેમણે ભારતના 7% GDP વૃદ્ધિદર અને નીચા વ્યાજદરનું ઉદાહરણ આપી જણાવ્યું કે, અમેર…
- 'ક્વેટા- બંધ' : બલૂચ પક્ષો વધતા ફુગાવો બેકારી અને અસલામતી સામે રણે ચઢ્યા
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગુરુવારે મોંઘવારી, બેરોજગારી અને સંસાધનોના શોષણ સામે 'ઓલ પાર્ટી એલાયન્સ' અને વ્યાપારી સંગઠનો દ્વારા 'બંધ'નું એલાન અપાયું હતું. ક્વેટા…
- જુનવાણી ઢબનો જાદુ! આરસપહાણના ખલ-વાટણીયા બન્યા નવી ફેશન, મિક્સરની ગરમીમાં ગુમાવાય છે મસાલાની સોડમ!
આધુનિક યુગમાં રસોડા ભલે બદલાયા હોય, પણ આજે પણ દાળ-શાકના મસાલા માટે પરંપરાગત 'ખલ-વાટણીયા'નો આગ્રહ યથાવત્ છે. હાથે ખાંડેલા મસાલાનો સ્વાદ અનેરો હોય છે અને તે લાંબ…
- ગિરનાર પરિક્રમામાં કેશોદના યુવાએ શરૂ કરી અનોખી સેવા! જાણીને તમે પણ બોલી ઉઠશો 'વાહ વાહ'
જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન નેટવર્ક અને વીજળીના અભાવે મુશ્કેલીમાં મુકાતા શ્રદ્ધાળુઓ માટે કેશોદના એક યુવાને જનરેટરની મદદથી નજીવા દરે મોબાઇલ ચાર્જિંગની અનોખી સેવા શરૂ કરી છે.
- ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાતા જ મોટી જવાબદારી મળી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને મોરચાની નિયુક્તિ અંતર્ગત લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું નામ ઘોષિત કર્યું છે. દિલ્હીથી સૂચીબદ્ધ ચહલે આ અગાઉ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અમર પાલ મૌર્ય સાથે મુલાકાત કરી હતી.
- પીએમ મોદીની એક અપીલ અને સોનું 30 હજાર રુપિયા સસ્તું થઈ ગયું, જાણો મેથી અત્યાર સુધીમાં કેટલી તસવીર બદલાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 મેના રોજ એક વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની અપીલ કરી હતી.
- રાજકોટમાં પાનના ગલ્લા પાસે એવું તો શું બન્યું? ગની અને રિયાઝે એક્ટિવા લઈ ઉભા રહેલા મનિષભાઈને જાહેરમાં રહેંસી નાખ્યા
રાજકોટમાં નજીવી બાબતમાં જ યુવકની હત્યા થઈ ગઈ. પોલીસે આ ગુનાના ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે બે યુવકની કરતુત પછી ત્રણ પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા.
- IND vs PAK: ભારત કે પાકિસ્તાન, રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં કોનું પલડું ભારે? જાણો કેવો છે રેકોર્ડ
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે રવિવારે રોમાંચક મુકાબલો રમાશે. બંને ટીમોએ જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી છે, પરંતુ તેમના પ્રદર્શન અને ટીમની તાકાતમાં તફાવત જોવા મળ્યો છે. ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને UAE સામે 61 રનની જીત મેળવી હતી. તો આ વખતે કોનું પલડું ભારે રહેશે?
- Breaking News : ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ચીને કેમ આપ્યો હતો સાથ? રિપોર્ટમાં થયા મોટા ખુલાસા
અમેરિકી અહેવાલ મુજબ, મે 2025ના ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ચીને પાકિસ્તાનને લશ્કરી અને ટેકનિકલ મદદ કરી હતી. આ પાછળ ચીનનો ઉદ્દેશ્ય દક્ષિણ એશિયામાં ભારતના પ્રભાવને ઘટાડવાનો અને તેના પર સૈન્ય-આર્થિક દબાણ લાવવાનો હતો.
- ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં ભળતા જ OBC મોરચામાં મોટી જવાબદારી, ગુજરાતમાંથી પણ બે નામ
ભાજપે OBC મોરચાના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓ અને કાર્યકારી સદસ્યોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના દશરથજી ઠાકોરને રાષ્ટ્રીય મંત્રી પદ મળ્યું છે, જ્યારે મહેન્દ…
- મોરબી: મંદિરના દરવાજાની બહાર કતલ થયેલા પશુના અવશેષો મળી આવતા હિંદુ સમાજમાં રોષ
મોરબીમાં ગેરકાયદે નોનવેજ વેચાણ અને કતલખાના સામે હિંદુ સંગઠનોએ મહાનગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કરી હનુમાન ચાલીસાના પાઠ સાથે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો.
- બજાર જેવો ચટપટો પેરી-પેરી મસાલો હવે ઘરે જ બનાવો: ફ્રેન્ચ ફ્રાઈસ, પોપકોર્ન અને સેન્ડવિચનો સ્વાદ બમણો કરી દેશે આ સિક્રેટ રેસીપી
પેરી-પેરી મસાલો પોતાના તીખા અને ચટપટા સ્વાદને કારણે ઘણો લોકપ્રિય છે. તેને ઘરે સરળતાથી લાલ મરચું પાવડર, લસણ પાવડર અને અન્ય મસાલાઓમાંથી બનાવી શકાય છે. તેનો ઉપયોગ ફ્રેન્ચ ફ્રાઈસ, પોપકોર્ન, સેન્ડવિચ અને પાસ્તાનો સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે.
- IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો LIVE મેચ
ક્રિકેટપ્રેમીઓ માટે રવિવારનો દિવસ ખાસ રહેવાનો છે, કારણ કે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે. આ મુકાબલામાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા ખેલાડીઓ પર સૌની નજર રહેશે. જાણો મેચનો સમય અને લાઇવ પ્રસારણની વિગતો.
- મલેશિયાએ ભારતીયોને આપ્યો મોટો ઝટકો! 1 જાન્યુઆરીથી વિઝા ફ્રી એન્ટ્રી થશે બંધ, નવા નિયમો જાહેર
મલેશિયાએ ભારતીય નાગરિકોને મળનારી 30 દિવસની વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા બંધ કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ભારતીયો વિઝા વિના મલેશિયાનો પ્રવાસ નહીં કરી શકે. હવે મલેશિયા જવા માટે વિઝા ફરજિયાત લેવા પડશે.
- બટાકા ભરીને તૈયાર કરો જાડા લીલા મરચાં, રોટલી-પરાઠાનો વધી જશે સ્વાદ
જાડા લીલા મરચાંમાં મસાલેદાર બટાકાનું સ્ટફિંગ ભરીને બનાવો આ ચટપટું શાક. રોટલી, પરાઠા, પૂરી કે દાળ-ભાત સાથે તેનો સ્વાદ ખૂબ જામશે. જાણો રેસીપી.
- અમદાવાદ: મિત્રની પત્નીને બીભત્સ વીડિયો મોકલી કરી છેડતી, મેડિકલ સ્ટુડન્ટના ઘરમાં ઘૂસી જબરદસ્તી કરનાર યુવક સામે ફરિયાદ
અમદાવાદના સોલામાં એક 21 વર્ષીય મેડિકલ વિદ્યાર્થિની સાથે છેડતીનો બનાવ બન્યો છે. પતિના મિત્રએ તેની એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી કપડાં ફાડી નાખ્યા હતા. આરોપીએ અગાઉ બ…
- મળનું દાન અને મળ પ્રત્યારોપણ શું છે? માનવમળ વડે ગંભીર બીમારીઓનો ઇલાજ થઈ શકે?
મળનું પ્રત્યારોપણ બે રીતે કરી શકાય છે: મળને સીધો વ્યક્તિનાં આંતરડાંમાં પહોંચાડીને અથવા તેને કૅપ્સ્યુલમાં ભરીને ગોળીના સ્વરૂપે મોઢેથી આપીને. પરંતુ આ હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય એવો મળ ધરાવતા લોકોને શોધવાનું કામ સહેલું નથી.
- 1 વર્ષથી ઓફિસમાં કોઈ કામ નથી, છતાં દર મહિને મળે છે પૂરો પગાર; તોય કર્મચારીને કઈ વાતનું છે ડર?
Salary Without Work: એક વ્યક્તિએ રેડિટ પર પોતાની નોકરી સાથે જોડાયેલો અજીબ અનુભવ શેર કર્યો છે. છેલ્લા એક વર્ષથી કંપની તેને દર મહિને પૂરો પગાર તો આપી રહી છે, પરંતુ કોઈ કામ કે જવાબદારી સોંપતી નથી. લાંબા સમયથી કામ ન મળતાં હવે આ કર્મચારીને પોતાની નોકરી જવાની ચિંતા સતાવી રહી છે. જાણો સમગ્ર મુદ્દો.
- જાહેરાત
- સિંહોને ઘેરીને ઊભા રહેવું કે વાહનથી પીછો કરવો ગુનો, જાણો કાયદાની જોગવાઈઓ
ગીર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એશિયાટિક સિંહોને નજીકથી જોવા કે બતાવવા માટે કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. સિંહોને ઘેરીને ઊભા રહેવું, વાહનોથી પીછો કરવો કે વીડિયો કોલથી લોકેશન બતાવવું વન્યજીવોની સુરક્ષા માટે જોખમી હોવાની સાથે કાયદેસરનો ગુનો બની શકે છે.
- સ્વચ્છતા માટે જનતા બની પહેરેદાર, અહીં ગંદકી કરનાર સામે અનોખી રીતે થાય છે કાર્યવાહી
સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વર્ષે રાષ્ટ્રીય સ્તરે ૪૧માં ક્રમે રહેલી નવસારી મહાનગરપાલિકા હવે ટોપ રેન્કિંગમાં સ્થાન મેળવવા માટે કમર કસી રહી છે. પાડોશી શહેર સુરત દેશમાં બીજા ક્રમે પહોંચ્યા બાદ હવે નવસારી પણ સ્વચ્છતામાં અવ્વલ બને તે માટે તંત્રની કડક કાર્યવાહીની સાથે ખુદ શહેરીજનો પણ સ્વચ્છતાના પહેરેદાર બન્યા છે.
- સોનાના ભાવ ઘટાડાને લઈને PM મોદીએ લખનઉના કાર્યક્રમમાં કરી મોટી વાત- જુઓ Video
લખનઉમાં કૌશલ દીક્ષાંત સમારોહ દરમિયાન PM મોદીએ તેમની સોનુ ન ખરીદવાવી જૂની સલાહનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે દેશવાસીઓએ તેમની સોનું ન ખરીદવાની વાત માની અને આજે તેના પૈસા બચી ગયા. PM મોદીએ યુવાનોને કહ્યુ કે ભવિષ્યમાં ડિગ્રીની સાથે હુનર પણ જોઈશે.
- ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટમાં શુભમન ગિલનો દબદબો, સદી ચૂક્યો છતાં ધોનીનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે શુભમન ગિલે 98 રન બનાવી MS ધોનીનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. 2014માં ધોનીએ ન્યુઝીલેન્ડમાં ભારતીય કેપ્ટન તરીકે 68 રન બનાવ્યા…
- સાણંદના છારોડીમાં શું બબાલ થઈ? ખરા બપોરે 2 જૂથ કેમ સામ સામે આવી ગયા? પોલીસ દોડતી થઈ
અમદાવાદના સાણંદના છારોડીમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, ગાડીમાં તોડફોડ અને ફાયરીંગની ઘટના બની. પોલીસે સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
- આ મહિલાએ ગજબ દિમાગ દોડાવ્યું! પગાર ખાલી 5.56 લાખ, છતાં દર મહિને 20 લાખથી વધુ કેવી રીતે કમાય છે?
Scientist Content Creator Income: અમેરિકાની કેન્સર રિસર્ચ સાથે જોડાયેલી વૈજ્ઞાનિક એલીના પોતાની ફુલ ટાઇમ નોકરીમાંથી દર મહિને આશરે રૂ.5.56 લાખ કમાય છે. જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને તેની મહિનાની આવક રૂ.20 લાખથી પણ વધારે થઈ જાય છે. જાણો, વૈજ્ઞાનિકની નોકરી કરતાં કન્ટેન્ટ ક્રિએશનમાંથી તેને કેવી રીતે વધુ આવક થાય છે.
- 1 તારીખે આવે છે સેલરી અને 20 તારીખ સુધીમાં એકાઉન્ટ થઈ જાય છે ખાલી? બચત કરવા માટે આ 5 ટિપ્સ અપનાવો
Gen Z Money Saving Tips: દર મહિને 1 તારીખે સેલરી આવે છે, પરંતુ 20 તારીખ આવતાં પહેલાં જ બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે? જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોવ તો જાણો સેલરી ઝડપથી પૂરી થવાનાં 5 મુખ્ય કારણો અને પૈસા બચાવવાની અસરકારક ટિપ્સ.
- 15 હજારમાં બેંક એકાઉન્ટ ભાડે આપો! જોજો હો, સોશિયલ મીડિયામાં દેખાતી આવી જાહેરાતોમાં ભરાઈ ન જતા; આંખ ખોલતો કિસ્સો સુરતનો
જૂના સિક્કા વેચવાની લોભામણી જાહેરાતો અને સોશિયલ મીડિયા પ્રોફાઇલના આધારે લોકોને જાળમાં ફસાવી ખોલાવતા બેંક એકાઉન્ટ; દેશનાં અનેક રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો સામે આવી, ચાર આરોપી ઝડપાયા અને ચાર…
- કાગળના સર્ટિફિકેટનો યુગ ખતમ થશે, ટેલેન્ટેડ લોકોની ડિમાન્ડ વધશે: લખનઉમાં પીએમ મોદીના ભાષણની 10 મોટી વાતો જાણો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લખનઉ પહોંચ્યા અને અહીં કૌશલ દીક્ષાંત સમારંભમાં સંબોધન કર્યું હતું. તેમણે હુનર અને કૌશલને પ્રોત્સાહન આપવાની વાત કહી છે.
- 15 મિનિટમાં બનાવી શકો છો ‘સોફ્ટ પિઝા બેઝ’, બસ ઘરે અપનાવો આ ‘સરળ રીત’
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બજાર જેવો અથવા તેનાથી પણ વધુ ફ્રેશ પિઝા બેઝ ઘરે જ ફટાફટ બની શકે છે? ઘરે જ તાજા અને સોફ્ટ પિઝા બેઝ બનાવવા એકદમ સરળ છે. તમે યીસ્ટ સાથે અથવા તેના વગર બેકિંગ પાવડર વાપરીને માત્ર 15 મિનિટમાં ઝટપટ પિઝા બેઝ તૈયાર કરી શકો છો.
- બેંગલુરુમાં AC ચાલુ કરવાનું કહેતા Uber ડ્રાઇવરે મુસાફરને આપી ધમકી!, 50 મિનિટ સુધી સૂમસામ વિસ્તારમાં ભટકતો રહ્યો મુસાફર- Viral Video
બેંગલુરુમાં AC ચલાવવાની વાત પર Uber ડ્રાઇવરે મુસાફરને અધવચ્ચે સૂમસામ જગ્યાએ ઉતારી દીધો. મુંબઈના રહેવાસી પીડિતે વીડિયો શેર કરી ભાષા વિવાદ અને સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા.
- જામનગરમાં બે વર્ષમાં 2500 લોકોને શ્વાન કરડ્યા, ડોગ બાઈટના કેસમાં ધરખમ વધારો, બાળકો અને વૃદ્ધો બન્યા સૌથી વધુ શિકાર
જામનગરમાં દિવસે-દિવસે સ્વાનના આંતક વધતા જોવા મળે છે ત્યારે આજે જામનગરની જીજી હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષમાં 25000 હજાર કરતા વધુ લોકોને શ્વાન દ્વારા બટકું ભર્યા હોય તેવા કેસો નોંધાયા છે. હાલ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 11 હજાર લોકો શ્વાનના શિકાર બન્યા છે. તમામ લોકોની પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
- ગુજરાત પોલીસમાં 3,000 જગ્યાઓ પર ભરતી જાહેર, આ તારીખથી ઓનલાઇન ફોર્મ ભરાશે, જાણો દરેક વિગત
Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે સારા સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે કુલ 3,000 ક્લાસ-3 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. લાયક ઉમેદવારો 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર 2026 સુધી OJASની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.
- Instaમાં સગીરાનો કોન્ટેક્ટ કરી સુરતના કારીગરે કર્યું ન કરવાનું કામ! હવે આવ્યો 20 વર્ષ જેલમાં રેવાનો વારો
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી 16 વર્ષથી નાની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું; ફાસ્ટ ટ્રેક પોક્સો કોર્ટે ₹10 હજારનો દંડ ફટકાર્યો
- Dr. Anil Patel: આગમી 26 નવેમ્બરે સંવિધાન ગૌરવ દિવસ: કોંગ્રેસના સંવિધાન અંગેના વલણ સામે ભાજપના પ્રહાર
અમદાવાદમાં ભાજપા પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પત્રકાર પરિષદમાં 26 નવેમ્બર સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીની રૂપરેખા આપી કોંગ્રેસના વલણ સામે પ્રહાર કર્યા.
- લોકો પાકિસ્તાનમાં ઊંઘ્યા અને આંખ ખૂલી ભારતમાં! આ ગામની કહાની સામે મોટી-મોટી 'હોલિવૂડ' ફિલ્મો પણ ફેલ
Unique village of India: શું તમે જાણો છો? આપણા દેશ ભારતમાં એક એવું અનોખું ગામ પણ છે કે, જે ભાગલા વખતે પાકિસ્તાનના નિયંત્રણમાં હતું. જોકે, પછીથી તે ભારતનો ભાગ બન્યું. કેવી રીતે? ચાલો જાણીએ.
- શિયાળામાં લીલા શાકભાજી જલ્દી સડી જાય છે? અજમાવો આ ‘ખાસ ટિપ્સ’, ક્યારેય નહીં બગડે
લીલા પાંદડાવાળી શાકભાજીને યોગ્ય રીતે સ્ટોર કરવી એ એક નાની પણ ખૂબ ઉપયોગી કળા છે. થોડી સાવચેતી અને સાચી પેકિંગ રીત અપનાવીને તમે પાલક તેમજ મેથીને લાંબા સમય સુધી બગડતી બચાવી શકો છો.
- IND vs NZ: શુભમન ગિલને સદીથી રોકે છે 146નો આંકડો, ત્રીજી વખત બન્યો ગજબ સંયોગ
ન્યુઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં શુભમન ગિલ 98 રન બનાવીને સદીથી માત્ર બે રન દૂર રહી ગયો. જોકે, તેની આ ઇનિંગમાં એક વિચિત્ર સંયોગ પણ જોવા મળ્યો. ગિલ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ત્રીજી વખત 146મા બોલ પર આઉટ થયો હતો. અગાઉ બ્રિસ્બેન અને વાનખેડે ટેસ્ટમાં પણ આ જ આંકડો તેના માટે કમનસીબ સાબિત થયો હતો.
- સતત કેમ ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ? લખનઉમાં PM મોદીએ જણાવ્યું કારણ, કહ્યું-'ત્યારે ઘણાએ મજાક ઉડાવી હતી'
વડાપ્રધાન મોદીએ લખનઉમાં 5માં રાષ્ટ્રીય કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં યુવાનોને સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું કે એક વર્ષ પહેલા સોનું ન ખરીદવાની તેમની અપીલથી ઘણા લોકોન…
- અમદાવાદ: એક જ કંપનીને અનુકૂળ શરતો ધરાવતું ₹398 કરોડનું સ્ટ્રીટલાઇટ ટેન્ડર રદ, હવે નવેસરથી પ્રક્રિયા હાથ ધરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. 398.41 કરોડનું સ્ટ્રીટલાઇટ ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. ગુજરાત સમાચાર ડિજિટલના અહેવાલો બાદ આ નિર્ણય લેવાયો, જેમાં ટેન્ડરની…
- મિડલ ક્લાસ પરિવારનું કામ કેટલા કિલોવોટની સોલર પેનલમાં ચાલી જાય? 3 કિલોવોટમાં શું-શું ચાલશે, ખર્ચ અને સરકારી સબસિડી કેટલી છે?
ઘરની છત પર સોલર પેનલ લગાવવી હોય તો, કેટલા કિલોવોટની પેનલમાં કામ ચાલી જાય? 3 કિલોવોટ સોલારથી ઘરમાં શું-શું ચલાવી શકાય છે, સોલર પેનલ લગાવવાનો કુલ ખર્ચ કેટલો થાય છે અને સરકારી સબસિડી કેટલી મળી શકે છે? આ તમામ સવાલોના જવાબ વિગતવાર જાણો.
- રોટલી પર ‘ઘી’ લગાવીને ખાવાની આદત ‘ફાયદાકારક’ કે ‘નુકસાનકારક’? જાણીને તમને પણ નવાઈ લાગશે
'ઘી' લગાવેલી રોટલી ખાવી એ સ્વાસ્થ્ય માટે 'ફાયદાકારક' કે 'નુકસાનકારક'? દરેક ઘરમાં રોટલી, દાળ કે શાકમાં ઘીનો ઉપયોગ થાય છે પરંતુ ઘણા લોકો તેના વિશે અલગ-અલગ વાતો સાંભળીને મૂંઝવણમાં રહે છે.
- Breaking News : Taylor Swift ને મળ્યો ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2026’, બોલિવૂડ ફિલ્મમાં ગાવાની ઈચ્છા વ્યક્ત કરી
પોપ સિંગર ટેલર સ્વિફ્ટને 'દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2026'માં 'ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર' માટે નામાંકિત કરાયા છે. આ સાથે જ તેમનું બોલિવૂડ ફિલ્મો માટે ગાવાનું જૂનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે.
- ગરુડ પુરાણ: જીભની એક ભૂલ અને વડીલોનું અપમાન! જાણો આ 4 ખરાબ આદતો કેમ મનાય છે મહાપાપ
ગરુડ પુરાણ અનુસાર, બીજાની નિંદા કરવી, નારીનું અપમાન, માતા-પિતા અને ગુરુનો અનાદર કરવો ગંભીર પાપ છે. આ અધાર્મિક કૃત્યોથી વ્યક્તિને મૃત્યુ બાદ નરકમાં કઠોર યાતનાઓ ભોગવવી પડે છે, તેથી આનાથી બચવું જોઈએ.
- VIDEO| અમદાવાદ: દિલજીત દોસાંજના કોન્સર્ટનો જબરદસ્ત ક્રેઝ, દેશભરમાંથી ઉમટી ફેન્સની ભારે ભીડ, રાણીપથી RTO સુધી ટ્રાફિક જામ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે પ્રખ્યાત સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટનો અનેરો ઉત્સાહ છવાયો છે. દેશભરમાંથી ચાહકો ઉમટી પડ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે પ…
- જાહેરાત
- 10% તૂટ્યો સોનાનો ભાવ! આ 5 કારણોએ બગાડી ‘આખી રમત’, હવે આગળ કેવી રહેશે ચાલ?
આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને પીળી ધાતુ છેલ્લા 14 મહિનાના નીચલા સ્તરે સરકી ગઈ છે. હવે સવાલ એ છે કે, શું સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો આવશે કે બજારને ટૂંક સમયમાં ટેકો મળશે?
- 'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Paresh Dhanani: ધાનાણીના જણાવ્યા મુજબ, ચૂંટણી નહીં લડવાનો આ નિર્ણય અચાનક લેવાયેલો નથી. અગાઉ પણ તેમણે પક્ષમાં ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી
- VIDEO| અમદાવાદ: દિલજીત દોસાંજના કોન્સર્ટનો જબરદસ્ત ક્રેઝ, દેશભરમાંથી ઉમટી હતી ફેન્સની ભારે ભીડ, રાણીપથી RTO સુધી ટ્રાફિક જામ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે પ્રખ્યાત સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટનો અનેરો ઉત્સાહ છવાયો છે. દેશભરમાંથી ચાહકો ઉમટી પડ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે પ…
- આવતીકાલે સૂર્ય-ચંદ્ર બનાવશે ષડાષ્ટ્ક યોગ, 3 રાશિના જાતકો પર થશે આફતનો વરસાદ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 22 નવેમ્બર 2026ના રોજ સવારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે "ષડાષ્ટક યોગ" રચાશે. આ અશુભ યોગના કારણે વૃષભ, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોને નોકરી, ધન…
- ક્રિકેટરોના જર્સી નંબર પાછળ છુપાયેલી છે રસપ્રદ કહાની, જાણો સચિનથી ધોની સુધીના નંબરનું રહસ્ય
ક્રિકેટમાં ખેલાડીઓની જર્સી પર લખેલા નંબર માત્ર ઓળખ માટે નથી હોતા. ઘણા ક્રિકેટરો માટે તેની પાછળ ખાસ યાદો, જન્મદિવસ કે નસીબ સાથે જોડાયેલી કહાનીઓ હોય છે. સચિન તેંડુલકરથી લઈને મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી સુધી, દરેક ખેલાડીએ પોતાનો જર્સી નંબર પસંદ કરવા પાછળ અલગ કારણ આપ્યું છે.
- Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Jagat Mandir: મંદિર પરિસરમાં કેમેરા સંચાલનને સુવ્યવસ્થિત બનાવવા માટે સંસ્થા દ્વારા નિયુક્ત કરાયેલા અધિકૃત ફોટોગ્રાફરને જ મંજૂરી આપવામાં આવશે
- Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Gujarat Cold Wave: હવામાન વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ઠંડીના આ તીવ્ર રાઉન્ડ બાદ હવે વાતાવરણમાં ફરી ફેરફાર થવાની શક્યતા છે
- Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat Creek Widening: કામગીરીને વેગ આપવા માટે તંત્ર દ્વારા 30 જેટલા હેવી મશીનો કામે લગાડવામાં આવ્યા છે, જેમની મદદથી અત્યાર સુધીમાં આશરે 2.45 લાખ ઘનમીટર જેટલી માટી ખોદીને બહાર કાઢવામાં આવી છે
- Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar PTC College: શૈક્ષણિક સંસ્થામાં પીવાના પાણીની સ્વચ્છતા અને સુરક્ષાના અભાવને કારણે વિદ્યાર્થિનીઓના જીવ જોખમમાં મુકાયા છે
- અમદાવાદ: બ્રિજની કામગીરીને પગલે RTO સર્કલનું BRTS સ્ટેન્ડ હટાવાયું, કામચલાઉ કેબિન બનાવાતા 6 મહિના મુસાફરો તડકામાં શેકાશે!
અમદાવાદમાં સુભાષ અને ચીમનભાઈ પટેલ બ્રિજના કામને કારણે RTO સર્કલ પાસેનું BRTS બસ સ્ટેન્ડ હટાવી દેવાયું છે. હવે ચાંદખેડા-ઝુંડાલ તરફથી આવતી BRTS બસો નવી RTO બિલ્ડ…
- ઘોર કળિયુગમાં પણ હનુમાનજીનો મહિમા છે ચારેકોર
ફ્ લાય દુબઇ એરલાઇનના બહાદુર પાયલટ સ્મિતની વાત તો હવે જગમશહૂર થઇ ગઇ છે. તેના કો- પાયલટે સ્મિત પર ઘાતકી હુમલો કરીને પ્લેનને હાઇજેક કરવાનો યા જમીન પર પટકવાનો મનસૂ…
- 'મારા હાથની મહેંદીનો રંગ પણ હજી ઊતર્યો નથી અને મારે અદાલતનાં ચક્કર લગાવવાં પડે છે; શ્રાવણી રાણે-મોહમ્મદ ફૈઝનાં લગ્નનો વિવાદ શું છે?
22 વર્ષીય શ્રાવણી રાણે અને 26 વર્ષીય મોહમ્મદ ફૈઝે ઑક્ટોબર 2026માં સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કર્યાં હતાં. જોકે, શ્રાવણીની માતાએ મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શ્રાવણીનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે. ત્યારથી મોહમ્મદ ફૈઝ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
- AIનો ઉપયોગ, ડાર્ક વેબ પર 4,000 અગ્નિવીરોનો ડેટા! 14 વર્ષના સગીરની કરતૂતથી પોલીસ અધિકારીઓ ચોંક્યા
Agniveer Data Breach: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હરિયાણાના બલ્લભગઢમાંથી 14 વર્ષના સગીરને ઝડપી પાડ્યો છે. તેના પર એક વેબસાઇટ હેક કરીને આશરે 4,000 અગ્નિવીરોનો સંવેદનશીલ ડેટા ચોરી કરવાનો અને તેને ડાર્ક વેબ પર વેચવાનો આરોપ છે.
- 73 વર્ષની ઉંમરે પણ પુષ્ટિમાર્ગીય હસ્તકલાની સાધના, રાજકોટના આ દાદી બનાવે છે અદભુત કલાકૃતિઓ!
ઉંમર માત્ર એક આંકડો છે, જો મનમાં કળા પ્રત્યેનો લગાવ અને કંઈક સર્જન કરવાની ધગશ હોય તો જીવનના કોઈપણ તબક્કે પોતાની આગવી ઓળખ ઊભી કરી શકાય છે. રાજકોટનાં ૭૩ વર્ષીય મધુબેન લાલચેતા વર્ષોથી પુષ્ટિમાર્ગીય સંસ્કૃતિ અને પરંપરાગત હસ્તકલા દ્વારા ઠાકોરજીની સેવા કરી રહ્યા છે, અને તેમની આ કલાસાધના બદલ 'સ્વયંસિદ્ધા' નારી રત્ન એવોર્ડ માટે તેમની પસંદગી થઈ છે.
- Dumas Beach: ડુમસ સી-ફેસ બીચ પર ફરવું હોય તો હવે ખર્ચવા પડશે આટલા! એન્ટ્રી ફી અને પાર્કિંગ ચાર્જ વસૂલવા સુરત મનપાનો નિર્ણય
12 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિએ ચૂકવવા પડશે ₹20, બાળકો અને વડીલો માટે ₹10 પ્રવેશ ફી; ઇલેક્ટ્રિક વાહનોને પાર્કિંગમાં સંપૂર્ણ મુક્તિ
- 18 કલાક સુધી તોફાની વરસાદ, કેડ સમા પાણી ભરાઈ જશે! આ દેશમાં ચક્રવાત 'કાઇલ' વેરશે વિનાશ
એટલાન્ટિક મહાસાગરથી ઉદ્ભવેલું 'કાઈલ' (Kyle) નામનું એક ખતરનાક વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવવા તૈયાર છે. ચેતવણીઓ અનુસાર, આ તોફાન સાથે કલાકના 145 કિલોમીટર સુધીની ઝડપે પવનો ફૂંકાશે. આ ઉપરાંત, કેટલાક સ્થળોએ 12 થી 18 કલાક સુધી સતત મુશળધાર વરસાદ પડવાની પણ સંભાવના છે.
- PM મોદીનો ઉદ્યોગ જગતને સીધો સવાલ: કોર્પોરેટ ટેક્સ ઘટ્યો અને નફો પણ રેકોર્ડ સ્તરે વધ્યો, છતાં કર્મચારીઓના પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ?
કોર્પોરેટ ટેક્સ 30% થી ઘટીને 22% થવા અને રેકોર્ડ નફા બાદ પણ પગારની રફ્તાર સુસ્ત રહી. FY26 માં 4,046 કંપનીઓનો નફો 19% ઉછળ્યો, પરંતુ સેલેરી બિલ 9% વધ્યું. આ જ મુદ્દે પીએમ મોદીએ ઉદ્યોગ જગતને ઘેર્યું.
- Breaking News : સરકારી નોકરીની લાલચ આપી રૂપિયા 11.20 લાખથી વધુની ઠગાઈ, મહીસાગરમાં 58 લોકો બન્યા છેતરપિંડીનો ભોગ, જુઓ Video
મહીસાગરના મોટા સોનેલા ગામમાં 58 લોકોને સરકારી સેવામાં નોકરી અપાવવાની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપીએ 112 ઇમરજન્સી સેવા અને 181 મહિલા હેલ્પલાઇનમાં ભરતી કરાવવાનું કહી પૈસા પડાવ્યા હતા.
- Breaking News: Star Health Insuranceમાં ‘મોટી ગરબડ’ આવી સામે, તપાસ બાદ IRDAI એ ફટકાર્યો ‘₹2 કરોડનો દંડ’
વીમા નિયમનકાર ઇરડા (IRDAI) એ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સ પર ₹2 કરોડનો દંડ ફટકાર્યો છે. ક્લેમને ખોટી રીતે નકારવા, પોલિસીની શરતોથી વિરુદ્ધ કપાત કરવા અને ગ્રાહકોને પૂરતી માહિતી ન આપવા સહિતની અનિયમિતતાઓ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
- ડીસાના ઢોલાસરી તળાવમાં કરોડોની પાઇપલાઇન નાખવા છતાં નથી પહોંચ્યુ પાણી, 100 વધુ ખેડૂતોની વધી મુશ્કેલી
ડીસાના ઢોલાસરી તળાવમાં એક વર્ષથી પાણી નહીં પહોંચતાં 100થી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કરોડોની પાઇપલાઇન છતાં પાણી ન મળતાં ખેડૂતોનો લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ ગયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણી પહોંચાડવાની માગ કરવામાં આવી છે.
- Auto-Sweep FD શું છે? જાણો કેવી રીતે સેવિંગ ખાતામાં જ મળશે FD જેટલું વ્યાજ, આ બેંકો આપે છે ખાસ સુવિધા
ઓટો-સ્વીપ FD પૈસા બચાવવાની સાથે તેના પર વધુ વ્યાજ મેળવવાનો એક સ્માર્ટ વિકલ્પ છે. ખાસ વાત એ છે કે આ સુવિધામાં તમારા પૈસા જરૂરિયાતના સમયે સરળતાથી ઉપાડી પણ શકો છો અને સાથે જ વધારાની રકમ પર FD જેટલું વ્યાજ પણ મેળવી શકો છો. દેશની ઘણી જાણીતી બેંકો પોતાના ગ્રાહકોને આ સુવિધા આપે છે.
- પિતા દર 2 કલાકે 'હું સેફ' લખી ફોટો મોકલતા: દીકરીને શંકા જતાં 'ડિજિટલ એરેસ્ટ'નો ભાંડો ફૂટ્યો, ગાંધીનગરના શિક્ષક સાથે 24 લાખની ઠગાઈ
ગાંધીનગરના 52 વર્ષીય શિક્ષક ગૌરાંગકુમાર પટેલને સાયબર ગઠિયાઓએ 7 દિવસ 'ડિજિટલ એરેસ્ટ' રાખી 24 લાખ રૂપિયા પડાવી લીધા છે. આરોપીઓએ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયા…
- તાપી: 'નેત્રમ'ના નેત્રોને આવ્યો મોતિયો? મોપેડને ‘કાચ પર ડાર્ક ફિલ્મ’નો મેમો અપાતા CCTV અને સિસ્ટમ પર ઉઠ્યા સવાલ
તાપી જિલ્લાના વ્યારાના એક મોપેડ ચાલકને સુરતના ઉમરપાડા ત્રણ રસ્તા પરના નેત્રમ કેમેરા આધારિત ઈ-મેમો મળ્યો છે. આ મેમો 'કાચ પર ડાર્ક ફિલ્મ' લગાવવા બદલ આવ્યો છે. જો…
- ચોરી ઉપર સીનાજોરી! સુરતમાં ભાજપ નેતાઓના ₹19 લાખના કથિત સેટલમેન્ટની ચેટનો વિવાદ, શહેર પ્રમુખે મીડિયાને આપી 'નોટિસ'ની ધમકી
સુરતમાં ભાજપના જ કાર્યકરો વચ્ચે ગેરકાયદેસર બાંધકામના 19 લાખના કથિત સેટલમેન્ટની WhatsApp ચેટ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે તપાસને બદલે…
- એકબીજાને ઓળખતા નહોતા, તો પછી હવે આ લોકો સાથે મળીને કેમ ઘર ખરીદી રહ્યા છે?
અગાઉથી પરિચય ન હોય એવા લોકો સાથે મળીને ઘર ખરીદનારાં લોકોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી. જોકે, ટૉરોન્ટોમાં મકાનોના ઊંચા ભાવને કારણે આવી વ્યવસ્થામાં લોકોનો રસ વધ્યો હોવાનું જાણકારોનું કહેવું છે.
- જાહેરાત
- 18 તોલાના દાગીના, ડિફેન્ડર કાર, સોના-ચાંદીના વાસણ, બાહુબલી MLA અનંત સિંહે થનારા જમાઈને શું-શું આપ્યું?
Anant Singh News: બિહારના મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહની દીકરી શિવાંગી સિંહનો 'તિલક' સમારોહ ગઈકાલે યોજાયો હતો. બાહુબલી અનંત સિંહ શુક્રવારે પોતાના પરિવારના સભ્યો સાથે થનારા જમાઈ ઋષિકેશના ઘરે પહોંચ્યા હતા અને 'તિલક'ની ભેટ અર્પણ કરી હતી.
- UP પોલીસે તો ગજબ કર્યું: સુપ્રીમ કોર્ટના જજના બદલે ઓવૈસીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું, સહારનપુરમાં થઈ મોટી ચૂક
ઓવૈસીને લઈ આ ઘટના ભૂલથી થઈ હતી. સહારનપુર સર્કિટ હાઉસમાં સુપ્રીમ કોર્ટના એક જજ આવવાના હતા. તેમના માટે ગાર્ડ ઓફ ઓનરની તૈયારી હતી, પણ આ અગાઉ ઓવૈસી ત્યાં પહોંચી ગયા.
- Gujarat News Live: જામનગરમાં ધી અને દૂધમાં ભેળસેળ | ગુજરાતમાં કાતિલ ઠંડી શરૂ | ગીરનાર લીલી પરિક્રમા
Gujarati News Today: જો તમે ગુજરાતની મુખ્ય ઘટનાઓ જોવાની ચૂકી ગયા હોય તો અહીં જુઓ ગુજરાતના ટોપ 10 સમાચાર, જે તમને ગુજરાતની મોટી ઘટનાઓથી માહિતગાર રાખશે. ગુજરાતના દિવસભરના મુખ્ય સમાચારો એક ક્લિક પર...
- ગેસના બાટલાના ડિલિવરી આપવા ગયો હતો યુવક, ગામના લોકોએ પકડીને યુવતી સાથે લગ્ન કરાવી દીધા
યુવકની ઓળખ અભિષેક કુમાર તરીકે થઈ છે. વળી કાંટી એચપી પેટ્રોલ પંપ પાસે રહેતો હોવાનું કહેવાય છે. વળી યુવતી કાંટી પોલીસ સ્ટેશન વિસ્તારના કોઠિયા ગામના કુશવાહા ટોલાની રહેવાસી છે.
- Shaligram Rules: ઘરમાં કયો શાલિગ્રામ રાખવો જોઈએ અને ક્યાં રાખવો જોઈએ? જાણો તેને રાખવાથી લઈને સ્પર્શ કરવા સુધીના નિયમો
શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે અને ઘરમાં તેમની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કયો શાલિગ્રામ રાખવો જોઈએ? આવો જાણીએ.
- રાજકોટના ધોરાજી પંથકમાં ડુંગળીનો પાક બગડવાની ભીતિ, સારા ભાવ મળવા છતાં ઓછા ઉત્પાદનથી ખેડૂતો નિરાશ
રાજકોટના ધોરાજી પંથકમાં વધુ ગરમી અને પ્રતિકૂળ વાતાવરણને કારણે ડુંગળીના પાકમાં ‘પીળીયો’ રોગ આવ્યો છે, જેનાથી ઉત્પાદન ઘટવાની ચિંતા ઊભી થઈ છે. બીજી તરફ, માર્કેટ યાર્ડમાં ડુંગળીના સારા ભાવ મળી રહ્યા છે પરંતુ ઓછા ઉત્પાદનને કારણે ખેડૂતો માટે ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે.
- ગુજરાત : પાઇપલાઇનમાંથી ક્રૂડઑઇલ ચોરીને વેચતી 'ગૅંગ'નો પર્દાફાશ, જાણો કેવી રીતે પકડાયો 'કાળો કારોબાર'?
ગુજરાત ATSએ ક્રૂડ ઑઇલ ચોરી રૅકેટમાં માફિયાના સાગરીત સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી તેમના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જાણો કેવી રીતે પકડાયો 'કાળો કારોબાર'?
- Diljit Dosanjh: દિલજીત દોસાંઝને સાંભળવા 90000 લોકો ઉમટશે! સ્ટેડિયમ પહોંચાડવા તંત્રની ખાસ વ્યવસ્થા! જાણો એન્ટ્રી ટાઇમથી લઈ A to Z માહિતી
દિલજીત દોસાંઝ આજે એટલે કે 21 નવેમ્બરે અમદાવાદમાં પોતાના શાનદાર સોન્ગ્સથી ચાહકોનો દિલ જીતવા જઈ રહ્યો છે. દિલજીતના આ કોન્સર્ટમાં આશરે 90000 જેટલા લોકો ઉમટવાની શક્યતા છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ કોન્સર્ટમાં જવાના છો, તો પહેલા તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
- ભારે કરી! દુલ્હને બે પતિ છુપાવ્યા, ત્રીજા સાથે લગ્ન કર્યા, દાગીના લઈને પિયરમાં જતાં ભાંડો ફુટી ગયો
આરોપ છે કે લુટેરી દુલ્હન બે લગ્ન કરી ચુકી છે. જેનું રહસ્ય છુપાવી સર્વેયર સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહી હતી. ત્યાર બાદ તે ઘરેથી લગભગ 15 લાખ રુપિયાના દાગીના તથા એક લાખ રુપિયા લઈ પિયરમાં જતી રહી.
- IND vs NZ: કેપ્ટન શુભમન ગિલની ખાસ અડધી સદી, 12 વર્ષ બાદ ધોનીના કારનામાનું કર્યું પુનરાવર્તન
ન્યુઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલે આક્રમક અડધી સદી ફટકારીને બે ખાસ સિદ્ધિઓ પોતાના નામે કરી છે. તેણે માત્ર 66 બોલમાં છગ્ગા સાથે 50 રન પૂરા કર્યા હતા. આ સાથે ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે 12 વર્ષ બાદ એક ખાસ કારનામું કર્યું અને ટીમના નામે પણ ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો.
- 94 વર્ષમાં પહેલીવાર થયો આ ચમત્કાર! વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતના ટોપ-5 બેટર્સે રચ્યો ઈતિહાસ
ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 4 વિકેટે 486 રન બનાવી 118 રનની લીડ મેળવી. 94 વર્ષના ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત ટોચ…
- વો શેર થા, મેં હર વાદા નિભાઉંગી: ફોજી પતિને અંતિમ વિદાય આપતા પત્નીએ ભાવુક વાત કહી
પરિવારને આશા હતી કે તેમનો દીકરો જલ્દી જ ઘરે આવશે, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ઊંચાઈ પરથી પડી જવાને કારણે તેમનું દુઃખદ અવસાન થયું હતું. તેમના નિધનથી પરિવારજનો અને સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
- દેશની પહેલી બુલેટ ટ્રેન ક્યારથી દોડશે? રેલવે મંત્રીએ ટાઈમટેબલ જાહેર કર્યું, સૌથી પહેલા સુરતથી વાપી સુધી ભાગશે
દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની રાહ હવે ધીમે-ધીમે પૂરી થવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરનો પ્રથમ તબક્કો 2027માં શરૂ થઈ શકે છે. આ રૂટ પર સુરતથી વાપી વચ્ચેનો પ્રથમ સેક્શન 2027ના અંતિમ ત્રિમાસિક ગાળામાં શરૂ કરવાનું આયોજન છે.
- સોનાના ભાવમાં 30%નો મોટો કડાકો! હવે ફરી આવશે તેજી કે હજુ ઘટશે ભાવ?
જાન્યુઆરી 2026માં ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા બાદ સોનાના ભાવમાં 30 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડના અહેવાલ મુજબ, આ ઘટાડા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે. તેમાં અમેરિકામાં બોન્ડ પર વધી રહેલું વળતર, ડોલરની મજબૂતી અને ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિનો સમાવેશ થાય છે. જોકે, લાંબા ગાળે સોનાના ભાવમાં ફરી સુધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
- Walnut Benefits Winter : શિયાળામાં એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ? જાણો તેના ચોંકાવનારા ફાયદા
શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા અખરોટ ઉત્તમ છે. દિવસમાં 2-4 અખરોટ ખાવાથી હૃદય, મગજ અને રોગપ્રતિકારક શક્તિને ફાયદો થાય છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડી, યાદશક્તિ સુધારી અને સાંધાના દુખાવામાં પણ રાહત આપી શકે છે.
- IND vs NZ: રિષભ પંતે એક સાથે 2 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા, એડમ ગિલક્રિસ્ટ-MS ધોનીને પાછળ છોડી દીધા
ન્યુઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે જોરદાર ઇનિંગ રમી. પંતે 55 રન ફટકાર્યા હતા અને દિવસની રમતના અંતે અણનમ રહ્યો હતો. આ 55 રનનો ઇનિંગ સાથે પંતે બે વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યા હતા અને એડમ ગિલક્રિસ્ટ અને એમએસ ધોનીને પાછળ છોડી દીધા હતા.
- 25 વર્ષના મોટા કોન્ટ્રાક્ટની જાહેરાત! અદાણીનો આ શેર હવે દોડવા તૈયાર, રોકાણકારોમાં ઉત્સાહનો પાર નહીં
25 વર્ષના મોટા કોન્ટ્રાક્ટની જાહેરાત વચ્ચે અદાણી ગ્રુપની કંપનીના શેર પર સૌની ખાસ નજર રહેશે. અગાઉ શુક્રવારે એટલે કે 20 નવેમ્બરને રોજ શેર 1.25% ની તેજી સાથે ₹1,491.80 ના સ્તરે બંધ થયો હતો.
- વડોદરા: ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેના સ્પોર્ટ્સ સંકુલની દુર્દશા, પ્રજાના પૈસાનો થયો વ્યય! VIDEO
વડોદરામાં પુલ નીચે બનેલા સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન બન્યા, સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અને મનપાની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.
- ચીનની નાપાક ચાલનો પર્દાફાશ! ભારત સામે લડવા પાકિસ્તાનનો 'મહોરા' તરીકે ઉપયોગ, US રિપોર્ટમાં ચોંકાવનારા દાવા
અમેરિકન કોંગ્રેસના USCC રિપોર્ટમાં ભારત માટે ગંભીર સુરક્ષા ચિંતા વ્યક્ત કરાઈ છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતા સૈન્ય સંબંધોને કારણે ભારત માટે બે મોરચે સુરક્ષા પ…
- સુરતમાં પતંગની દોરીએ નોકરીએથી પરત આવતા બાઈક સવારનું ગળું કાપ્યું! ઉત્તરાયણને હજુ પોણા બે મહિનાની વાર
સુરતમાં ઉત્તરાયણ પહેલાં જ પતંગની દોરીનો આતંક: છાપરાભાઠાથી ઉધના જઈ રહેલા સાહિલ રાણાનું ગળું કપાયું, નોકરી પરથી બાઈક પર ઘરે પરત ફરી રહેલા યુવકના ગળામાં અચાનક પતંગની દોરી આવી જતાં ગંભીર ઈજા પહોંચી; ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો
- ક્ષારયુક્ત અને ભાસ્મિક જમીન વચ્ચે શું છે તફાવત? પાકને બચાવવા ખેડૂતો જાણી લો આ વાત
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જમીનની ક્ષારતા અને ભાસ્મિકતાની સમસ્યા ખેતીના ઉત્પાદન પર અસર કરી રહી છે. ખારા પાણીથી સિંચાઈ, નબળી નિતાર વ્યવસ્થા અને વધુ બાષ્પીભવનને કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, ત્યારે કૃષિ યુનિવર્સિટી દ્વારા જમીનની ઓળખ અને તેના વૈજ્ઞાનિક સુધારણા અંગે માર્ગદર્શન અપાયું છે.
- સંગ્રહિત લસણને નુકસાન પહોંચાડશે આ નવી જીવાત, જાણો તેના નિયંત્રણનો ઉપાય
શિયાળામાં લસણ એ ખેડૂતો માટે મહત્વનો મસાલા પાક અને રોકડિયા આવકનો સ્ત્રોત છે, જેને સારા ભાવની આશાએ સંગ્રહ કરીને રખાય છે. જોકે ગીર-સોમનાથના ઉના તાલુકાનાં પાંચ ગામોમાં સંગ્રહિત લસણમાં 'સિગારેટ બીટલ' નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. બી. કે. પ્રજાપતિએ આ જીવાતની ઓળખ અને નિયંત્રણ અંગે મહત્વની માહિતી આપવામાં આવી છે.
- SpiceJet Crisis : શું SpiceJet સંપૂર્ણપણે બંધ થઈ જશે? માર્કેટ શેર 1.2% થી ઘટીને 0.6% થયો, જાણો શું છે સ્થિતિ
દેશની અગ્રણી એરલાઇન સ્પાઇસજેટ ગંભીર આર્થિક અને ઓપરેશનલ સંકટમાં છે. DGCAએ ફ્લાઇટ રદ થવા અને વિમાનો ગ્રાઉન્ડ થવા બદલ નોટિસ ફટકારી છે.
- ₹25 લાખનું વાર્ષિક પેકેજ હોવા છતાં યુવતીએ લગ્ન માટે પાડી ‘ના’, પોસ્ટ શેર કરીને જણાવ્યું ‘અસલી કારણ’
અરેન્જ મેરેજની વાતચીતમાં વર્ષોથી કમાણી અને સારા પેકેજને સૌથી વધુ મહત્વ અપાતું આવ્યું છે. જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કિસ્સાએ હવે નવી ચર્ચા જગાવી છે. વાત એમ છે કે, ₹25 લાખના વાર્ષિક પેકેજવાળા યુવકનો લગ્ન પ્રસ્તાવ ઠુકરાવવાની એક યુવતીની પોસ્ટે ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
- Car Rat Damage : એક નાનો ઉંદર પહોંચાડી શકે છે હજારો રૂપિયાનું નુકસાન, કારના વાયરિંગનું નુકસાન ટાળવા અપનાવો આ 4 સરળ ઉપાય
ઘણીવાર કારમાં અચાનક ચેક એન્જિનની લાઇટ ચાલુ થઈ જવી, કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડવી અથવા એક્સિલરેટરમાં ખામી સર્જાવા જેવી સમસ્યાઓ જોવા મળે છે. સામાન્ય રીતે આવી સમસ્યાઓ પાછળ ટેક્નિકલ ખામી જવાબદાર હોવાનું માનવામાં આવે છે, પરંતુ કેટલીકવાર તેનું કારણ કારના બોનેટમાં છુપાયેલા ઉંદરો પણ હોઈ શકે છે. કદમાં નાનો દેખાતો ઉંદર તમારી કારને હજારો રૂપિયાનું નુકસાન પહોંચાડી શકે છે.
- જાહેરાત
- IND vs NZ: KL રાહુલની સદી, શુભમન ગિલના 98 અને રિષભ પંતની ફિફ્ટી, ન્યુઝીલેન્ડ બેકફૂટ પર
વેલિંગ્ટન ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ભારતના નામે રહ્યો. ટીમ ઈન્ડિયાએ આખો દિવસ બેટિંગ કરી અને ફક્ત ત્રણ વિકેટ ગુમાવી. આ સમયગાળા દરમિયાન કેએલ રાહુલ, શુભમન ગિલ અને રિષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું.
- શું ઘરનું ભોજન ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ? જાણો ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે
સ્વસ્થ રહેવા માટે મોંઘી અને ફેન્સી ડિશ ખાતા લોકોએ તે પણ જાણવું જરુરી છે કે ઘરનું સાદું ભોજન તમારા શરીરના પોષણ માટે કેટલુ ફાયદાકારક છે. દાળ, શાક, રોટલી, દહીં અને સૂકાં મેવા જેવા ખોરાકમાંથી કેટલું પ્રોટિન રહે છે ચાલો સમજીએ.
- Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad Police Mega Drive: પોલીસની આ સઘન કામગીરીમાં ગાંજાની હેરાફેરીના કુલ ત્રણ કેસ સામે આવ્યા હતા, જેમાં બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
- Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
Diljit Dosanjh Concert: આ મહા-કોન્સર્ટને અનેકવાર બોંબની ધમકીઓ મળી હોવાથી પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે
- Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: Huawei OSTA O1 Pro ચીનમાં ચાર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 12GB RAM અને 256GB સ્ટોરેજવાળા બેઝ મોડેલની કિંમત 5,499 યુઆન (આશરે રૂ. 76,500) છે
- રાજકોટ રેલવે પોલીસની સંવેદનહીનતા: ગુમ કિશોરની ફરિયાદ કરવા ગયેલા પરિવારને ગોદડું ઓઢી સૂતેલા મહિલા PSOએ કહ્યું- '24 કલાક પછી આવજો'
રાજકોટ રેલવે સ્ટેશને 12 વર્ષનો કિશોર ગુમ થતાં તેના મામા ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. ત્યારે મહિલા PSO પોલીસ સ્ટેશનમાં ગોદડું ઓઢીને સૂતા હતા અને 24 કલાક રાહ જોવ…
- ગુજરાત : તાલાળામાં જ કેમ આવે છે વારંવાર ભૂકંપના આંચકા, શું ગિરનાર ફૉલ્ટ લાઇન બની રહી છે આ ધ્રુજારીનું કારણ?
ગીર સોમનાથના તાલાળા તાલુકામાં ગયા મહિને પાંચ દિવસમાં ત્રણ વાર ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તાલાળામાં દર વર્ષે વારંવાર ભૂકંપ કેમ આવે છે? જાણો તેમાં ગિરનાર ફૉલ્ટની શું છે ભૂમિકા?
- સીંગતેલથી લઈને મગની દાળ સુધી મોંઘવારીનો માર, વેપારીઓ પણ ગ્રાહકોની હાલત જોઈ ચિંતિત
ગુજરાતમાં અનિયમિત અને અસંતુલિત ચોમાસાની અસર કૃષિ ઉત્પાદન પર પડી છે, પરંતુ તેની સાથે બજારમાં ખાદ્ય ચીજોના ભાવમાં થયેલા વધારાએ સામાન્ય પરિવારોના બજેટ પર મોટો બોજ નાખ્યો છે. મગફળી, સીંગતેલ, કઠોળ, ચોખા, શાકભાજી અને ખાંડના ભાવમાં વધઘટથી રસોડાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
- રિષભ પંતે એકસાથે બનાવ્યા 2 વર્લ્ડ રેકોર્ડ, ગિલક્રિસ્ટ-ધોનીને પાછળ છોડ્યા, WTCમાં રચ્યો ઇતિહાસ
Rishabh Pant World Record: ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે રિષભ પંતની આક્રમક બેટિંગ જોવા મળી હતી. ઈજામાંથી વાપસી કરી રહેલા પંતે બેટથી ધમાલ મચાવતાં માત્ર 55 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેની આ ઇનિંગ્સે ભારતીય ટીમને મજબૂતી તો આપી જ, સાથે જ તેના નામે 2 મોટા વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાઈ ગયા છે. ચાલો જાણીએ પંતે કયા 2 મોટા કારનામા કર્યા છે.
- નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ઉતાવળ રાખજો! 30% સુધી વધી શકે છે ભાવ; જાણો કારણ
Phone Price Increase: આજના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે. લોકો હવે જૂનો ફોન બદલીને નવા ફીચર્સ ધરાવતો ફોન ખરીદવાનું પણ પસંદ કરે છે. જો તમે આગામી થોડા મહિનામાં નવો મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે.
- ચોખા અને દાળમાં પડી ગયા છે ધનેડા? તો ફેકી દેતા પહેલા આ દેશી ઉપાયો અજમાવો, એકદમ સાફ થઈ જશે!
ઘરના રસોડામાં ચોખા, દાળ અને અન્ય અનાજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે આપણે સામાન્ય રીતે એરટાઈટ ડબ્બાનો ઉપયોગ કરીએ છીએ અને ભેજ ન લાગે તેની પૂરતી કાળજી રાખીએ છીએ. ભીના હાથે અનાજ કે દાળ કાઢવાનું પણ ઘણા લોકો ટાળે છે. આટલી સાવચેતી રાખવા છતાં ઘણીવાર ડબ્બામાં નાની-નાની જીવાત અથવા ધનેડા જોવા મળે છે. ધીમે-ધીમે આ જીવાત આખા ચોખા કે દાળને બગાડી શકે છે. જો તમારા ઘરે પણ ચોખા કે દાળમાં જીવાત પડવાની સમસ્યા થતી હોય, તો તેને તરત જ ફેંકી દેવાને બદલે કેટલાક સરળ ઘરેલું ઉપાય અજમાવી શકાય છે.
- Jioનો સૌથી સસ્તો પ્લાન! રોજના માત્ર ₹4.39ના ખર્ચે મળશે 28 દિવસની વેલિડિટી વાળો પ્લાન
કોલિંગની સાથે ઇન્ટરનેટ ડેટા અને SMS સેવાઓ પણ સામેલ છે. કૃપા કરીને નોંધ લો કે Jioનો આ રિચાર્જ પ્લાન તમામ ગ્રાહકો માટે નથી; તે ખાસ કરીને માત્ર JioPhone વપરાશકર્તાઓ માટે જ બનાવવામાં આવ્યો છે. ચાલો, આ પ્લાનની સંપૂર્ણ વિગતો જાણીએ.
- Breaking News : લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી, ભાજપના નેતાઓએ હોસ્પિટલ પહોંચી ખબર પૂછ્યા
જસદણના ઈશ્વરિયા ગામે બોલેરો પીકઅપનું ટાયર ફાટતાં વાહન પલટી ગયું. લીલી પરિક્રમા કરી પરત ફરતા આશરે ૧૫ લોકોમાંથી છ ગંભીર અને અન્યને સામાન્ય ઈજા થઈ. તમામ ઈજાગ્રસ્તોને આટકોટની કેડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા.
- તમારો ફોન ટેપ તો નથી થઈ રહ્યો ને? આ 4 ખાસ સંકેતો પરથી તરત લગાવો જાસૂસીની ભાળ, જાણો બચાવવાના આસાન ઉપાય
તમે તમારા ફોન પર ચાર બાબતો પર ધ્યાન આપીને જાણી શકો છો કે તમારો ફોન ટેપ થઈ રહ્યો છે કે નહીં. જો તમારો ફોન ટેપ થઈ રહ્યો હોય, તો તેનો અર્થ એ છે કે તમારી વાતો કોઈ બીજું પણ સાંભળી કે વાંચી રહ્યું છે. આનાથી બચવા માટે ફોનમાં લોકડાઉન મોડથી લઈને ફેક્ટરી રીસેટ સેટિંગ જેવા ઓપ્શન પણ મળી જાય છે.
- ઓનલાઈન ઘરે બેઠા PUC સર્ટિકિટેક કેવી રીતે ડાઉનલોડ કરવું? જાણો ટ્રિક્સ
ઘણા વાહનચાલકોને PUC સર્ટિફિકેટ કઢાવવા અથવા તેની નકલ મેળવવા માટે વારંવાર કેન્દ્ર પર જવું પડે છે. જોકે, હવે વાહનનું PUC સર્ટિફિકેટ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે. પરિવહન મંત્રાલયના સત્તાવાર પોર્ટલ પર જરૂરી વિગતો દાખલ કરીને ઘરે બેઠા જ સર્ટિફિકેટ મેળવી શકાય છે. જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.
- Diabetes Complications : આંખથી લઈને કિડની સુધી શરીરના અનેક અંગોને થશે નુકસાન, ટાઇપ-2 ડાયાબિટીસના આ લક્ષણોને ભૂલથી પણ ઇગ્નોર ન કરતાં
આજના સમયમાં ટાઇપ-2 ડાયાબિટીસ આંખો, કિડની, હૃદય અને ચેતાતંત્ર જેવી ગંભીર ગૂંચવણોનું કારણ બની શકે છે. શરૂઆતમાં લક્ષણો ન દેખાતા હોવાથી સમયસર તપાસ અને નિયમિત સંભાળ ખૂબ જરૂરી છે.
- AI મિની ડ્રામાનો વધતો ક્રેઝ! મનોરંજનની આડમાં બાળકો સુધી પહોંચે છે હિંસક કન્ટેન્ટ?
ડિજિટલ મનોરંજનની દુનિયામાં AI દ્વારા નિર્મિત મિની ડ્રામા અને શોર્ટ વીડિયો ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. કેટલાક AI મિની ડ્રામામાં ઘરેલુ હિંસા, જાતીય શોષણ, બળજબરી, અપમાનજનક સંબંધો અને શારીરિક હિંસા જેવા સંવેદનશીલ વિષયો દર્શાવવામાં આવે છે.
- IND vs NZ: શુભમન ગિલ ખુદની સદીથી માત્ર 2 રન દૂર રહ્યા, છતાં એક મોટો રેકોર્ડ ખુદના નામ કર્યો, આ માઈલસ્ટોન સુધી પહોંચનાર પહેલા ભારતીય બન્યા
વેલિંગ્ટનની પહેલી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે કેપ્ટન શુભમન ગિલ સદીથી માત્ર 2 રન દૂર રહ્યો. તેમ છતા એક નોંધપાત્ર માઈલસ્ટોન હાંસલ કર્યો
- Video : વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને ગુજરાતના કાશી તરીકે વિકસાવવા શંકરાચાર્યની અપીલ
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને ગુજરાતના કાશી તરીકે વિકસાવવા જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીએ અપીલ કરી છે.
- Breaking News: દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી અંગે ‘મોટો નિર્ણય’, હવે મંજૂરી ફરજિયાત અને ભોગ-ધ્વજાજી ઉત્સવ માટે ‘2,500 રૂપિયા’ ફી નક્કી
દ્વારકા સ્થિત જગત મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંદિર પરિસરમાં ફોટો-વીડિયો માટે પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે અને ખાસ પ્રસંગોની ફોટોગ્રાફી માટે 2,500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.